Pva Navsari

Online Form

1. Application Form for Applying in Hostel - Navsari

Download

છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યા પછી છાત્રાલયમાં રહી પાળવાના નિયમો મેં વાંચી સમજ્યા છે અને આ નિયમોનું પાલન મારા પુત્ર/આશ્રિત પાસે ચુસ્તપણે કરવાની – કરાવવાની ખાતરી આપું છું, અગર તેમ કરવામાં મારો પુત્ર/આશ્રિત નિષ્ફળ જાય તો સંસ્થાના વ્ય્વસ્થાપકો જે કોઇ નિર્ણય કરશે તે હું શિરોમાન્ય કરીશ.

2. Application Form for Applying in Hostel - Vallabh Vidhya Nagar

Download
વિદ્યાર્થી / કન્યા છાત્રાલય વલ્લભ વિદ્યાનગરમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીના નિયમો
(સંચાલક : શ્રી વિદ્યાફંડ વ્યવસ્થાપક કમિટી, શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારી)